Wednesday, 1 September 2021
home learning time table for September 21. હોમ લર્નિંગ નું સમયપત્રક સપ્ટેમ્બર 2021.
હાલ સપ્ટેમ્બર 2021 માં જ્યારે ધોરણ ૬ થી ૮ ની શાળાઓ માં બાળકો આવશે, ત્યારે આજરોજ તારીખ 1લી સપ્ટેમ્બર 2021 ના રોજ હોમ લર્નિંગ 2021 સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે. ધોરણ 1 થી 5 ના બાળકો માટે હોમ લર્નિંગ ના વિડિયો ના માધ્યમથી જ અથવા શેરી શિક્ષણના માધ્યમથી જ શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. ધોરણ-૬થી ૮માં જે બાળકો શાળાએ ન આવી શકે તેના માટે પણ તારીખ એક થી 15 સપ્ટેમ્બર સુધીનું સમયપત્રક જાહેર કરેલ છે.તથા ધોરણ ૯ થી ૧૨ માટેનું આખા માસનું સમય પત્રક પણ આ સાથે સામેલ છે. તો પરિપત્ર અને સમય પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં click કરો.
Subscribe to:
Post Comments (Atom)
gcert દ્વારા મુકવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિ માટે ની લીંક
ધોરણ ૧ થી ૮ ના તમામ વિષય ની વર્ષ 2021/22 ની અધ્યયન નિષ્પત્તિ ની યાદી gcert ની ઓફિસિયલ સાઈટ ઉપરથી download કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક...
-
એકમ કસોટી ના માર્કસ ની નોંઘ કરવા માટે નું પત્રક કે જેમાં દરેક વિદ્યાર્થી ના એકમ કસોટી ના માર્કસ તમે એકમ કસોટી ના ક્રમ વિષય અને તારીખ સાથે નો...
-
તમારા વર્ગના તમામ બાળકો ની જરૂરી માહિતી બે જ પેજમાં 25 બાળકો સુધી ની ભરી શકો છો. જેથી તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારા વર્ગના હાજરીપત્રક ન...
No comments:
Post a Comment