Wednesday, 1 September 2021

ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે વાલીએ શાળામાં આપવાના થતાં સંમતિ પત્રક નો નમૂનો.

રાજ્ય સરકારની તથા શિક્ષણ વિભાગની જાહેરાત પ્રમાણે ધોરણ 6 થી 8 ના બાળકો સપ્ટેમ્બર 2021 થી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવવાના હોય તેમના વાલીઓએ શાળામાં covid-19 ના એસ ઓ પી મુજબનું સંમતિ પત્રક આપવાનું થાય છે. જેનો નમુનો આ સાથે સામેલ છે.
સંમતિ પત્રક ના નમુના ની પીડીએફ ડાઉનલોડ કરવા અહીં click કરો.

home learning time table for September 21. હોમ લર્નિંગ નું સમયપત્રક સપ્ટેમ્બર 2021.

હાલ સપ્ટેમ્બર 2021 માં જ્યારે ધોરણ ૬ થી ૮ ની શાળાઓ માં બાળકો આવશે, ત્યારે આજરોજ તારીખ 1લી સપ્ટેમ્બર 2021 ના રોજ હોમ લર્નિંગ 2021 સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે. ધોરણ 1 થી 5 ના બાળકો માટે હોમ લર્નિંગ ના વિડિયો ના માધ્યમથી જ અથવા શેરી શિક્ષણના માધ્યમથી જ શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. ધોરણ-૬થી ૮માં જે બાળકો શાળાએ ન આવી શકે તેના માટે પણ તારીખ એક થી 15 સપ્ટેમ્બર સુધીનું સમયપત્રક જાહેર કરેલ છે.તથા ધોરણ ૯ થી ૧૨ માટેનું આખા માસનું સમય પત્રક પણ આ સાથે સામેલ છે. તો પરિપત્ર અને સમય પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં click કરો.

gcert દ્વારા મુકવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિ માટે ની લીંક

ધોરણ ૧ થી ૮ ના તમામ વિષય ની વર્ષ 2021/22 ની અધ્યયન નિષ્પત્તિ ની યાદી gcert ની ઓફિસિયલ સાઈટ ઉપરથી download કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક...