Tuesday, 6 July 2021

તમારા વર્ગ ના બધા બાળકોની માહિતી હાજરી પત્રક માં લગાવવા માટે. PDF અને excel format માં.


તમારા વર્ગના તમામ બાળકો ની જરૂરી માહિતી બે જ પેજમાં 25 બાળકો સુધી ની ભરી શકો છો. જેથી તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારા વર્ગના હાજરીપત્રક ના પ્રથમ પાને જ અથવા અંતિમ પાનેથી જ મેળવી શકાય. તથા વારંવાર એકની એક માહિતી લખવાની જરૂર રહેશે નહીં.

No comments:

Post a Comment

gcert દ્વારા મુકવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિ માટે ની લીંક

ધોરણ ૧ થી ૮ ના તમામ વિષય ની વર્ષ 2021/22 ની અધ્યયન નિષ્પત્તિ ની યાદી gcert ની ઓફિસિયલ સાઈટ ઉપરથી download કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક...