Education and Technology
Thursday, 7 October 2021
gcert દ્વારા મુકવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિ માટે ની લીંક
ધોરણ ૧ થી ૮ ના તમામ વિષય ની વર્ષ 2021/22 ની અધ્યયન નિષ્પત્તિ ની યાદી gcert ની ઓફિસિયલ સાઈટ ઉપરથી download કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
Wednesday, 1 September 2021
ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે વાલીએ શાળામાં આપવાના થતાં સંમતિ પત્રક નો નમૂનો.
રાજ્ય સરકારની તથા શિક્ષણ વિભાગની જાહેરાત પ્રમાણે ધોરણ 6 થી 8 ના બાળકો સપ્ટેમ્બર 2021 થી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવવાના હોય તેમના વાલીઓએ શાળામાં covid-19 ના એસ ઓ પી મુજબનું સંમતિ પત્રક આપવાનું થાય છે. જેનો નમુનો આ સાથે સામેલ છે.
સંમતિ પત્રક ના નમુના ની પીડીએફ ડાઉનલોડ કરવા અહીં click કરો.
home learning time table for September 21. હોમ લર્નિંગ નું સમયપત્રક સપ્ટેમ્બર 2021.
હાલ સપ્ટેમ્બર 2021 માં જ્યારે ધોરણ ૬ થી ૮ ની શાળાઓ માં બાળકો આવશે, ત્યારે આજરોજ તારીખ 1લી સપ્ટેમ્બર 2021 ના રોજ હોમ લર્નિંગ 2021 સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે. ધોરણ 1 થી 5 ના બાળકો માટે હોમ લર્નિંગ ના વિડિયો ના માધ્યમથી જ અથવા શેરી શિક્ષણના માધ્યમથી જ શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. ધોરણ-૬થી ૮માં જે બાળકો શાળાએ ન આવી શકે તેના માટે પણ તારીખ એક થી 15 સપ્ટેમ્બર સુધીનું સમયપત્રક જાહેર કરેલ છે.તથા ધોરણ ૯ થી ૧૨ માટેનું આખા માસનું સમય પત્રક પણ આ સાથે સામેલ છે. તો પરિપત્ર અને સમય પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં click કરો.
Thursday, 29 July 2021
1 August thi 31 August 2021 sudhi home learning nu time table tatha paripatra
તારીખ 1 ઓગસ્ટ 2021 થી 31 ઓગસ્ટ 2021 સુધી હોમ લર્નિંગ નું ટાઈમ ટેબલ તથા પરિપત્ર
પરિપત્ર તથા ટાઈમ ટેબલ ની PDF download કરવા અહીં ક્લિક કરો
Friday, 23 July 2021
July 22 થી 31 તારીખ સુધી home learning time table બાબત પરીપત્ર (pariptra)
તારીખ ૨૨ જુલાઈથી 31 જુલાઈ સુધીનો ડીડી ગિરનાર ચેનલ પર પ્રસારિત થનાર ધોરણ 1 થી 12 નું હોમ લર્નિંગ કાર્યક્રમનુ ટાઈમ ટેબલ અને પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Thursday, 15 July 2021
Saturday, 10 July 2021
જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ નો તારીખ 12/7/21 થી 17/7/21 સુઘી નો પરિપત્ર time table સાથે
જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ નો તારીખ 12/7/21 થી 17/7/21 સુઘી નો પરિપત્ર time table સાથેઆપેલ છે. આ સાથે આપેલ link પર ક્લિક કરી download કરો
Subscribe to:
Posts (Atom)
gcert દ્વારા મુકવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિ માટે ની લીંક
ધોરણ ૧ થી ૮ ના તમામ વિષય ની વર્ષ 2021/22 ની અધ્યયન નિષ્પત્તિ ની યાદી gcert ની ઓફિસિયલ સાઈટ ઉપરથી download કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક...
-
એકમ કસોટી ના માર્કસ ની નોંઘ કરવા માટે નું પત્રક કે જેમાં દરેક વિદ્યાર્થી ના એકમ કસોટી ના માર્કસ તમે એકમ કસોટી ના ક્રમ વિષય અને તારીખ સાથે નો...
-
તમારા વર્ગના તમામ બાળકો ની જરૂરી માહિતી બે જ પેજમાં 25 બાળકો સુધી ની ભરી શકો છો. જેથી તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારા વર્ગના હાજરીપત્રક ન...